17 Dec 2023 archive

(No title)

tags: bhajan spirituality સુમરન કરી લે બાળક,હવે તો સુમરન કરી લે કાળ વિસરે, જગત ન વિસરે જનમ ગયો એળે વાતો કરતા નિંદા કરતા હાથમાં કઈ ના આવે દુઃખી દુઃખી થઈ ને ફરે રે પ્રાણી નવ પહોંચ્યો અમર ધામ! નવ પહોંચ્યો ધામ સરળ થઈ ને પકડો મહારાજને – સુમરન કરી ગુપ્ત કદી માં કહ્યું ભાવિન સુમરન …

Continue reading