tags:
- bhajan
- spirituality
સુમરન કરી લે બાળક,હવે તો સુમરન કરી લે
કાળ વિસરે, જગત ન વિસરે જનમ ગયો એળે
વાતો કરતા નિંદા કરતા હાથમાં કઈ ના આવે દુઃખી દુઃખી થઈ ને ફરે રે પ્રાણી
નવ પહોંચ્યો અમર ધામ! નવ પહોંચ્યો ધામ
સરળ થઈ ને પકડો મહારાજને – સુમરન કરી
ગુપ્ત કદી માં કહ્યું ભાવિન સુમરન કરી લો હાલ
સુમરન હોઈ શ્વાસનું રે, સુમરન હોઈ શ્વાસનું
હરિ છૂપો તેમાં પકડી લો તત્કાળ ને
હવે કરો મઝા થાય તમારું સુ મરણ
ગુરુ પ્રતાપે ભેદ જાણ્યો સુમરન લીધો રે બાળ