I am writing some of the highest bhajan (religious songs) ever written. The records of these songs are going away. I have written first in English alphabet and then in Gujarati.
I will sing the song and publish it on my podcast
These Bhajans sound wonderful and they have the deepest secrets of Yoga and meditation. I have written them in the earnest prayer that the reader may read them and try to understand the wonderful secret of meditation. Of course, since it is written with puzzle. An earnest reader seeking the truth should ask their Guru the deep meaning. Only a true Guru can explain it with the Yoga secret in it.
Best wishes!
Man pavan tari surta ni vritti o,
Geri Gagan gadh laavo
Koi amar pur aavo
Koi amar pur aavo
Matvadi loko ae marag paadya
badhi duniya boli
A fasiya jug ma. pandit ghana che
Kaag bazar in toli
Koi amar aavo
Vvandha paadi ne vane vane verya
ek na anek kari jaanya
pan ekda ni vaato koi jaane ujagrat
Maharas muniva maane
Adhar niradhar desh hamara
prem ki jyoti prakashi
behad na bangle betha nurijan
Vohe sanyasa sacha mere santo
Koi amar pur aavo
Koi Amar pur aavo
Sanskari hata ane sad guru maliya
Lay utarya bhav para
Bharati Revane guru Manhar maliya
Seva Ka Kaam hamara santo
Koi amar pur aavo
મન પવન ને તારી સુરતા ની વૃત્તિ ઓ
ઘેરી ગગન ગઢ લાવો રે સંતો
કોઈ અમર પુર આવો ઓહ સંતો કોઈ અમર પુર આવો
મતવાદી લોકો એ મારગ પાડયા
બધી દુનિયાને ભોળવી
આ ફાસિયા જગ માં પંડિત ઘણા છે
કાગ બજાર ની ટોળી
કોઈ અમર પુર આવો ઓહ સંતો કોઈ અમર પુર આવો
વાંધા પાડીને વને વને વેર્યા
એક ના અનેક કરી જાણ્યા
પણ એકડાની વાતો કોઈ જાણે ઉજાગ્રત
મહા રસ મમ મુનિવર માને
અધર નિરાધાર દેશ હમારા
પ્રેમ કી જ્યોતિ પ્રકાશી રે
બેહદ ના બંગલે બેઠા નુરીજન
વોહે સન્યાસી સાચા મેરે સંતો
કોઈ અમર પુર આવો ઓહ સંતો કોઈ અમર પુર આવો
સંસ્કારી હતા ને સદગુરુ maliya
લઈ ઉતર્યા ભવપરા
ભરતી રેવાને ગુરુ મનહર માળિયા
સેવા કા કામ હમારા ઓહ સંતો
કોઈ અમર પુર આવો ઓહ સંતો કોઈ અમર પુર આવો
You must log in to post a comment.